Bhagavad Gītā (Kashmirian recension)10.2
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥
१०-२ ॥
na me viduḥ suragaṇāḥ prabhavaṃ na maharṣayaḥ |
ahamādirhi devānāṃ maharṣīṇāṃ ca sarvaśaḥ ||
10-2 ||
— મારી ઉત્પત્તિને દેવગણો જાણતા નથી ; — ન મહર્ષિઓ (જાણે છે) ; — કેમ કે હું દેવોનો આદિ છું ; — અને મહર્ષિઓનો, સર્વ પ્રકારે મારી ઉત્પત્તિને ન દેવગણો જાણે છે, ન મહર્ષિઓ; કેમ કે હું દેવોનો અને મહર્ષિઓનો સર્વ રીતે આદિ છું.