अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥
९-३१ ॥
api cet sudurācāro bhajate māmananyabhāk |
sādhureva sa mantavyaḥ samyagvyavasito hi saḥ ||
9-31 ||
જો અતિ દુરાચારી પણ અનન્ય ભાવે મને ભજે, તો તે સાધુ જ માનવો, કેમ કે તેણે સમ્યક્ સંકલ્પ કર્યો છે.