इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥
९-१ ॥
idaṃ tu te guhyatamaṃ pravakṣyāmyanasūyave |
jñānaṃ vijñānasahitaṃ yajjñātvā mokṣyase'śubhāt ||
9-1 ||
પણ તને, અસૂયારહિતને, હું આ પરમ ગુહ્ય જ્ઞાન વિજ્ઞાન સહિત કહીશ, જે જાણીને તું અશુભથી મુક્ત થઈશ.