Bhagavad Gītā (Kashmirian recension)· 9.2 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.2

9.2
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् । प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥ ९-२ ॥
rājavidyā rājaguhyaṃ pavitramidamuttamam | pratyakṣāvagamaṃ dharmyaṃ susukhaṃ kartumavyayam || 9-2 ||
— રાજવિદ્યા, રાજગુહ્ય ; — આ ઉત્તમ પવિત્ર ; — પ્રત્યક્ષ અનુભવગમ્ય, ધર્મ્ય ; — આચરવામાં સુખકર, અવ્યય

આ રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, ઉત્તમ પવિત્ર છે, પ્રત્યક્ષ અનુભવગમ્ય છે, ધર્મયુક્ત છે, આચરવામાં અતિ સુખકર અને અવ્યય છે.