वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् ।
अभ्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ॥
८-२८ ॥
vedeṣu yajñeṣu tapaḥsu caiva dāneṣu yatpuṇyaphalaṃ pradiṣṭam |
abhyeti tatsarvamidaṃ viditvā yogī paraṃ sthānamupaiti cādyam ||
8-28 ||
વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્યફળ કહેવાયું છે, એ સર્વને આ જાણીને યોગી ઓળંગી જાય છે અને પરમ, આદ્ય સ્થાનને પામે છે.