ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥
८-१३ ॥
omityekākṣaraṃ brahma vyāharanmāmanusmaran |
yaḥ prayāti tyajandehaṃ sa yāti paramāṃ gatim ||
8-13 ||
એક અક્ષર બ્રહ્મરૂપ 'ૐ'નું ઉચ્ચારણ કરતો, મને સ્મરતો, જે દેહ ત્યજીને પ્રયાણ કરે છે, તે પરમ ગતિ પામે છે.