अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥
७-२३ ॥
antavattu phalaṃ teṣāṃ tadbhavatyalpamedhasām |
devāndevayajo yānti madbhaktā yānti māmapi ||
7-23 ||
પણ એ અલ્પબુદ્ધિવાળાઓને મળતું એ ફળ નાશવંત છે; દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને જ પામે છે.