परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
४-८ ॥
paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkṛtām |
dharmasaṃsthāpanārthāya sambhavāmi yuge yuge ||
4-8 ||
સાધુઓના રક્ષણ માટે, દુષ્કૃત્ય કરનારાઓના નાશ માટે, અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.