एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥
३-४८ ॥
evaṃ buddheḥ paraṃ buddhvā saṃstabhyātmānamātmanā |
jahi śatruṃ mahābāho kāmarūpaṃ durāsadam ||
3-48 ||
આમ બુદ્ધિથી પર (આત્મા)ને જાણીને, આત્મા વડે આત્માને સ્થિર કરીને, હે મહાબાહુ, કામરૂપ અને દુર્જય શત્રુને હણ.