अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ! अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥
२-२९ ॥
avyaktādīni bhūtāni vyaktamadhyāni bhārata ! avyaktanidhanānyeva tatra kā paridevanā ||
2-29 ||
હે ભારત, પ્રાણીઓ આરંભમાં અવ્યક્ત, મધ્યમાં વ્યક્ત અને અંતે ફરી અવ્યક્ત હોય છે; એમાં શોકનું શું કારણ?