अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
विनाशिनोऽप्रमेयस्य तस्माद्युद्ध्यस्व भारत ! ॥
२-१९ ॥
antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ |
vināśino'prameyasya tasmādyuddhyasva bhārata ! ||
2-19 ||
નિત્ય, અવિનાશી અને અપ્રમેય દેહધારીના આ દેહો અંતવાળા કહેવાયા છે; તેથી હે ભારત, યુદ્ધ કર.