अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्रश्च कर्ता तामस उच्यते ॥
१८-२८ ॥
ayuktaḥ prākṛtaḥ stabdhaḥ śaṭho naiṣkṛtiko'lasaḥ |
viṣādī dīrghasūtraśca kartā tāmasa ucyate ||
18-28 ||
અયુક્ત, પ્રાકૃત, અક્કડ, શઠ, બીજાનું હિત હણનાર, આળસુ, વિષાદી અને દીર્ઘસૂત્રી — એવો કર્તા તામસ કહેવાય છે.