काम्यानां कर्मणां त्यागं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥
१८-२ ॥
kāmyānāṃ karmaṇāṃ tyāgaṃ saṃnyāsaṃ kavayo viduḥ |
sarvakarmaphalatyāgaṃ prāhustyāgaṃ vicakṣaṇāḥ ||
18-2 ||
કામ્ય કર્મોના ત્યાગને કવિઓ સંન્યાસ જાણે છે; સર્વ કર્મફળના ત્યાગને વિચક્ષણ લોકો ત્યાગ કહે છે.