संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥
१८-१ ॥
saṃnyāsasya mahābāho tattvamicchāmi veditum |
tyāgasya ca hṛṣīkeśa pṛthakkeśiniṣūdana ||
18-1 ||
હે મહાબાહુ, હે હૃષીકેશ, હે કેશિનિષૂદન, હું સંન્યાસનું તત્ત્વ અને ત્યાગનું તત્ત્વ અલગ અલગ જાણવા ઇચ્છું છું.