Bhagavad Gītā (Kashmirian recension)17.16
मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥
१७-१६ ॥
manaḥprasādaḥ saumyatvaṃ maunamātmavinigrahaḥ |
bhāvasaṃśuddhirityetattapo mānasamucyate ||
17-16 ||
— મનની પ્રસન્નતા, સૌમ્યતા ; — મૌન, આત્મનિગ્રહ ; — ભાવની શુદ્ધિ — આ ; — માનસિક તપ કહેવાય મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મનિગ્રહ, ભાવની શુદ્ધિ — આ માનસિક તપ કહેવાય છે.