ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥
१५-१ ॥
ūrdhvamūlamadhaḥ śākhamaśvatthaṃ prāhuravyayam |
chandāṃsi yasya parṇāni yastaṃ veda sa vedavit ||
15-1 ||
ઊર્ધ્વ મૂળ અને અધઃ શાખાવાળા અવિનાશી અશ્વત્થને જ્ઞાનીઓ કહે છે, જેનાં પર્ણો છંદો છે; જે એને જાણે છે તે વેદજ્ઞ છે.