उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।
गुणा वर्तन्ते इत्येव योऽज्ञस्तिष्ठति नेङ्गते ॥
१४-२३ ॥
udāsīnavadāsīno guṇairyo na vicālyate |
guṇā vartante ityeva yo'jñastiṣṭhati neṅgate ||
14-23 ||
ઉદાસીન જેવો બેઠેલો, જે ગુણોથી વિચલિત થતો નથી, 'ગુણો જ વર્તે છે' એમ માનીને જે સ્થિર રહે છે અને ડોલતો નથી,