यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥
१३-३४ ॥
yathā prakāśayatyekaḥ kṛtsnaṃ lokamimaṃ raviḥ |
kṣetraṃ kṣetrī tathā kṛtsnaṃ prakāśayati bhārata ||
13-34 ||
જેમ એક સૂર્ય આ સમગ્ર લોકને પ્રકાશિત કરે છે, તેમ ક્ષેત્રી સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે, હે ભારત.