समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥
१३-२९ ॥
samaṃ paśyan hi sarvatra samavasthitamīśvaram |
na hinastyātmanātmānaṃ tato yāti parāṃ gatim ||
13-29 ||
કેમ કે સર્વત્ર સમાન રીતે રહેલા ઈશ્વરને સમ જોતો તે આત્મા વડે આત્માને હણતો નથી; તેથી તે પરમ ગતિ પામે છે.