समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥
१३-२८ ॥
samaṃ sarveṣu bhūteṣu tiṣṭhantaṃ parameśvaram |
vinaśyatsvavinaśyantaṃ yaḥ paśyati sa paśyati ||
13-28 ||
જે પરમેશ્વરને સર્વ ભૂતોમાં સમાન રીતે રહેલા, નાશ પામતાંમાં અવિનાશી જુએ છે — તે જ ખરેખર જુએ છે.