अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥
१३-२६ ॥
anye tvevamajānantaḥ śrutvānyebhya upāsate |
te'pi cātitarantyeva mṛtyuṃ śrutiparāyaṇāḥ ||
13-26 ||
પરંતુ બીજા આમ ન જાણતા, બીજાઓ પાસેથી સાંભળીને ઉપાસના કરે છે; શ્રુતિમાં તત્પર તેઓ પણ મૃત્યુને તરી જ જાય છે.