अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥
१३-१७ ॥
avibhaktaṃ ca bhūteṣu vibhaktamiva ca sthitam |
bhūtabhartṛ ca tajjñeyaṃ grasiṣṇu prabhaviṣṇu ca ||
13-17 ||
ભૂતોમાં અવિભક્ત, છતાં વિભક્ત હોય તેમ સ્થિત; તે જ્ઞેય ભૂતોનું ધારણ કરનાર, ગ્રસનાર અને ઉદ્ભવ કરનાર છે.