सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥
११-५७ ॥
sudurdarśamidaṃ rūpaṃ dṛṣṭavānasi yanmama |
devā apyasya rūpasya nityaṃ darśanakāṅkṣiṇaḥ ||
11-57 ||
મારું જે આ રૂપ તેં જોયું તે અતિ દુર્લભ-દર્શન છે; દેવો પણ આ રૂપના નિત્ય દર્શનની ઇચ્છા રાખે છે.