मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमयन्ति च ॥
१०-९ ॥
maccittā madgataprāṇā bodhayantaḥ parasparam |
kathayantaśca māṃ nityaṃ tuṣyanti ca ramayanti ca ||
10-9 ||
મારામાં ચિત્ત રાખનારા, મારામાં પ્રાણ સમર્પનારા, પરસ્પર બોધ આપતા, સદા મારી કથા કરતા તેઓ સંતુષ્ટ થાય છે અને આનંદ પામે છે.