अहं सर्वस्य प्रभवो इतः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥
१०-८ ॥
ahaṃ sarvasya prabhavo itaḥ sarvaṃ pravartate |
iti matvā bhajante māṃ budhā bhāvasamanvitāḥ ||
10-8 ||
હું સર્વનો ઉદ્ભવ છું, મારાથી જ સર્વ પ્રવર્તે છે — એમ સમજીને ભાવથી યુક્ત બુદ્ધિમાનો મને ભજે છે.