दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥
१०-३८ ॥
daṇḍo damayatāmasmi nītirasmi jigīṣatām |
maunaṃ caivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham ||
10-38 ||
દમન કરનારાઓમાં હું દંડ છું, જય ઇચ્છનારાઓમાં હું નીતિ છું; ગુહ્યોમાં હું મૌન છું, જ્ઞાનવાનોમાં હું જ્ઞાન છું.