आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥
१०-२८ ॥
āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmadhuk |
prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ ||
10-28 ||
શસ્ત્રોમાં હું વજ્ર છું, ગાયોમાં હું કામધેનુ છું; હું ઉત્પત્તિના કારણરૂપ કંદર્પ છું, સર્પોમાં હું વાસુકિ છું.