उच्चैः श्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥
१०-२७ ॥
uccaiḥ śravasamaśvānāṃ viddhi māmamṛtodbhavam |
airāvataṃ gajendrāṇāṃ narāṇāṃ ca narādhipam ||
10-27 ||
અશ્વોમાં મને અમૃતમાંથી ઉત્પન્ન થયેલ ઉચ્ચૈઃશ્રવા જાણ; ગજેન્દ્રોમાં હું ઐરાવત છું, અને મનુષ્યોમાં હું રાજા છું.