अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥
१०-२६ ॥
aśvatthaḥ sarvavṛkṣāṇāṃ devarṣīṇāṃ ca nāradaḥ |
gandharvāṇāṃ citrarathaḥ siddhānāṃ kapilo muniḥ ||
10-26 ||
સર્વ વૃક્ષોમાં હું અશ્વત્થ છું, દેવર્ષિઓમાં હું નારદ છું; ગંધર્વોમાં ચિત્રરથ છું, સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.