Bhagavad Gītā (Kashmirian recension)10.12
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥
१०-१२ ॥
paraṃ brahma paraṃ dhāma pavitraṃ paramaṃ bhavān |
puruṣaṃ śāśvataṃ divyamādidevamajaṃ vibhum ||
10-12 ||
— પરમ બ્રહ્મ, પરમ ધામ ; — પરમ પવિત્ર આપ છો ; — શાશ્વત, દિવ્ય પુરુષ ; — આદિદેવ, અજન્મા, વિભુ તમે પરમ બ્રહ્મ, પરમ ધામ, પરમ પવિત્ર છો; શાશ્વત, દિવ્ય પુરુષ, આદિદેવ, અજ અને વિભુ છો.