आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि माम् ॥
१०-१३ ॥
āhustvāmṛṣayaḥ sarve devarṣirnāradastathā |
asito devalo vyāsaḥ svayaṃ caiva bravīṣi mām ||
10-13 ||
સર્વ ઋષિઓ તમને એમ કહે છે, અને દેવર્ષિ નારદ, અસિત, દેવલ તથા વ્યાસ પણ; અને તમે પોતે પણ મને એમ કહો છો.