अस्मत्कुले कुलश्रेष्ठो जातो ब्रह्मोपदेशिकः ।
किमस्माकं गयापिण्डैः किं तीर्थैः श्राद्धतर्पणैः ॥२१॥
asmatkule kulaśreṣṭho jāto brahmopadeśikaḥ |
kimasmākaṃ gayāpiṇḍaiḥ kiṃ tīrthaiḥ śrāddhatarpaṇaiḥ ||21||
'અમારા કુળમાં કુળશ્રેષ્ઠ, બ્રહ્મનો ઉપદેશક જન્મ્યો છે! અમારે ગયાના પિંડોથી શું? તીર્થોથી શું? શ્રાદ્ધ અને તર્પણથી શું?'