सर्वशास्त्रेषु निष्णातः सर्वलोकप्रतिष्ठितः ।
यस्य कर्णपथोपान्तप्राप्तो मन्त्रमहामणिः ॥१९॥
sarvaśāstreṣu niṣṇātaḥ sarvalokapratiṣṭhitaḥ |
yasya karṇapathopāntaprāpto mantramahāmaṇiḥ ||19||
જેના કાનની સમીપ આ મહામણિ સમાન મંત્ર પહોંચ્યો છે, તે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત અને સર્વ લોકોમાં પ્રતિષ્ઠિત (સમાન) છે.