तत उत्थाय गुरवे यथाशक्त्यनुसारतः ।
दक्षिणां स्वं फलं वाऽपि दद्यात् साधकसत्तमः ।
गुरोराज्ञावशीभूत्वा विहरेद्देववद् भुवि ॥१३८॥
tata utthāya gurave yathāśaktyanusārataḥ |
dakṣiṇāṃ svaṃ phalaṃ vā'pi dadyāt sādhakasattamaḥ |
gurorājñāvaśībhūtvā vihareddevavad bhuvi ||138||
પછી ઊઠીને, શ્રેષ્ઠ સાધક પોતાની શક્તિ અનુસાર ગુરુને દક્ષિણા, અથવા પોતાનું (પુણ્ય)ફળ આપે; અને ગુરુની આજ્ઞાને વશ થઈને પૃથ્વી પર દેવ સમાન વિહરે.