— તેની સત્યતાનો; — આશ્રય લઈને; — સત્ સમાન; — ભાસે છે; — દરેક અલગ અલગ; — તે જ વડે; — જે હેતુભૂત બન્યું છે તે (કારણ) વડે; — અમે; — ઉત્પન્ન થયાં; — હે મહેશ્વરી
તેની સત્યતાનો આશ્રય લઈને દરેક વસ્તુ સત્ સમાન અલગ અલગ ભાસે છે; હે મહેશ્વરી, તે જ હેતુભૂત (કારણ) વડે અમે પણ ઉત્પન્ન થયાં છીએ.