अप्सरोगणसङ्गीतकलध्वनिनिनादिते ।
स्थिरच्छायद्रुमच्छायाच्छादिते स्निग्धमञ्जुले ॥३॥
apsarogaṇasaṅgītakaladhvanininādite |
sthiracchāyadrumacchāyācchādite snigdhamañjule ||3||
જે અપ્સરાઓના સમૂહના સંગીતના મધુર ધ્વનિથી નાદિત છે, સ્થિર છાયા આપતાં વૃક્ષોની છાયાથી આચ્છાદિત, સ્નિગ્ધ અને મંજુલ છે—