चित्ताद्यन्तःकृतिर्नास्ति ममान्तर्भावयेदिति ।
विकल्पानामभावेन विकल्पैरुज्झितो भवेत् ॥१२९॥
cittādyantaḥkṛtir nāsti mamāntar bhāvayed iti |
vikalpānām abhāvena vikalpair ujjhito bhavet
anuṣṭubh
'મારી અંદર ચિત્ત આદિ અંતઃકરણ નથી' — એમ ભાવો; વિકલ્પોના અભાવથી વિકલ્પોથી ત્યક્ત થઈ જવાય છે.