अन्ये शब्दस्पर्शाभ्यां वायुः इत्यादिक्रमेण पञ्चभ्यो धरणी इति मन्यन्ते
Transliteration (IAST)
anye śabdasparśābhyāṃ vāyuḥ ityādikrameṇa pañcabhyo dharaṇī iti manyante
બીજાઓ — શબ્દ અને સ્પર્શ (એ બે)માંથી વાયુ, ઇત્યાદિ ક્રમે, (છેવટે) પાંચે (તન્માત્રો)માંથી ધરણી (પૃથ્વી) — એમ માને છે.