सत्यतः तदाविष्टस्य तथापि बहिर् अपि कार्यो यागो ऽवच्छेदहानय एव यो ऽपि तथा समावेशभाक् न भवति तस्य मुख्यो बहिर्यागः तदभ्यासात् समावेशलाभो यतस् तस्यापि तु पशुतातिरोधानायान्तर्यागः तदरूढाव् अपि तत्सङ्कल्पबलस्य शुद्धिप्रदत्वात्
Transliteration (IAST)
satyataḥ tadāviṣṭasya tathāpi bahir api kāryo yāgo 'vacchedahānaya eva yo 'pi tathā samāveśabhāk na bhavati tasya mukhyo bahiryāgaḥ tadabhyāsāt samāveśalābho yatas tasyāpi tu paśutātirodhānāyāntaryāgaḥ tadarūḍhāv api tatsaṅkalpabalasya śuddhipradatvāt
સત્યતઃ એ (અંતર્-યાગ)માં આવિષ્ટ (લીન) થયેલાનો — તોપણ બહાર પણ યાગ કરવો, કેવળ અવચ્છેદ (સીમા)ની હાનિ માટે જ. જે વળી એ રીતે સમાવેશ-ભાક્ (સમાવેશ પામનાર) થતો નથી, એને માટે મુખ્ય બાહ્ય-યાગ (છે), કેમ કે એના અભ્યાસથી સમાવેશનો લાભ (થાય છે); એને માટે પણ પશુતા (બદ્ધ-જીવ-ભાવ)ના તિરોધાન (દૂર કરવા) માટે અંતર્-યાગ (છે), કેમ કે એમાં આરૂઢ ન હોવા છતાં એ સંકલ્પના બળનું શુદ્ધિ-પ્રદત્વ (છે).