भिन्नोऽप्यभिन्न एवास्मि शिव इत्थं विचेष्टनम् ।
शिवो भोक्ता शिवो भोज्यं शिवेषु शिवसाधनः ॥९९॥
bhinno'pyabhinna evāsmi śiva itthaṃ viceṣṭanam |
śivo bhoktā śivo bhojyaṃ śiveṣu śivasādhanaḥ
ભિન્ન (દેખાતો) હોવા છતાં હું અભિન્ન જ છું, (કેમ કે હું) શિવ (છું) — એમ આ સમગ્ર ચેષ્ટા (પ્રવૃત્તિ) છે: શિવ ભોક્તા, શિવ ભોજ્ય (ભોગ્ય), અને શિવોમાં શિવ-સાધન (છે).