शिवोऽस्मीतिमनोह्लादो जलस्नानं परं मतम् ।
चिन्निर्मला तन्मयं हि जगदस्मि तथाविधः ॥८९॥
śivo'smītimanohlādo jalasnānaṃ paraṃ matam |
cinnirmalā tanmayaṃ hi jagadasmi tathāvidhaḥ
'હું શિવ છું' એ મનો-આહ્લાદ પરમ જલ-સ્નાન મનાય છે; ચિત્ (ચૈતન્ય) નિર્મલ છે, જગત્ ખરેખર તે-મય છે, અને હું તેવા જ (પ્રકારનો) છું.