ततः स भगवान् देवादादेशं प्राप्य यत्नवान् ।
ससर्ज मानसं पुत्रं त्र्यम्बकादित्यनामकम् ॥१११॥
tataḥ sa bhagavān devādādeśaṃ prāpya yatnavān |
sasarja mānasaṃ putraṃ tryambakādityanāmakam
ત્યારે તે ભગવાન્ (દુર્વાસસ્) દેવ પાસેથી આદેશ પામી, યત્નવાન્ થઈ, ત્ર્યમ્બકાદિત્ય નામના માનસ (મનથી જન્મેલા) પુત્રને સર્જ્યો.