तस्यापि किं शिवावाप्तिः कथमुक्ता ह्यसत्यता ॥१२॥
tasyāpi kiṃ śivāvāptiḥ kathamuktā hyasatyatā
શું તે (વ્યવહાર) પણ શિવ-પ્રાપ્તિ (પામે છે)? અને (જો તે પણ શિવ હોય તો) તેની 'અસત્યતા' કેવી રીતે કહેવાય?