The Vision of Śiva· 3.13 / 99

The Vision of Śiva3.13

3.13
तथा चाह खेटपालः शब्दराशेर्विशेषताम् ॥१३॥
tathā cāha kheṭapālaḥ śabdarāśerviśeṣatām
— અને એ રીતે ; — કહે છે ; — ખેટપાલ ; — શબ્દ-રાશિ (વર્ણ-સમૂહ)ની ; — વિશેષ-પ્રધાનતા

અને એ રીતે ખેટપાલ શબ્દ-રાશિ (વર્ણ-સમૂહ)ની વિશેષ(પ્રધાનતા)ને કહે છે (— શિવ રૂપે, કેવળ વાક્ની નહીં).