मात्रास्वप्रत्ययसन्धाने नष्टस्य पुनरुत्थानम् ॥२४॥
mātrāsva-pratyaya-sandhāne naṣṭasya punar-utthānam
sūtra
માત્રા-સ્વ-પ્રત્યય (પોતાની વિષય-માત્રાના બોધ) સાથેના સંધાનથી, જે (તુર્ય) ખોવાયું હતું તેનું પુનઃ ઉત્થાન થાય છે.