3.23 मध्येऽवरप्रसवः ॥२३॥ madhye 'vara-prasavaḥ sūtra madhye — મધ્યમાં (તુર્ય અને અન્ય અવસ્થા વચ્ચે) ; avara-prasavaḥ — અવર-પ્રસવ (નિમ્ન અવસ્થાનો ઉદ્ભવ) મધ્ય (તુર્ય અને અન્ય અવસ્થા વચ્ચેની)માં (કદાચ) અવર (નિમ્ન) અવસ્થાનો પ્રસવ (ઉદ્ભવ) થાય છે.