1.5 उद्यमो भैरवः ॥५॥ udyamo bhairavaḥ sūtra udyamaḥ — ઉદ્યમ (ચૈતન્યનો સહજ ઊર્ધ્વોન્મેષ, અકસ્માત્ ઉદય) ; bhairavaḥ — ભૈરવ (પરમ શિવ) (ચૈતન્યનો સહજ) ઉદ્યમ — તેજસ્વી ઊર્ધ્વોન્મેષ — એ જ ભૈરવ છે.