1.6 शक्तिचक्रसन्धाने विश्वसंहारः ॥६॥ śakticakra-sandhāne viśva-saṃhāraḥ sūtra śakti-cakra-sandhāne — શક્તિ-ચક્ર સાથેના સંધાન(એકતા)માં ; viśva-saṃhāraḥ — વિશ્વ(પ્રપંચ)નો સંહાર (વિષય રૂપે લય) શક્તિચક્ર સાથેના સંધાનથી (વિષય રૂપે ભાસતા) વિશ્વનો સંહાર થાય છે.