The Heart of Recognition · 1.15

The Heart of Recognition 1.15

1.15
बललाभे विश्वमात्मसात्करोति ॥१५॥
bala-lābhe viśvam ātmasāt karoti
sūtra
— (ચિતિની) શક્તિ પ્રાપ્ત થતાં ; — વિશ્વને ; — પોતાનું, આત્મસાત્ ; — કરી લે છે

(ચિતિની) શક્તિ પ્રાપ્ત થતાં તે વિશ્વને પોતાનું (આત્મસાત્) કરી લે છે.