Bhagavad Gītā (Kashmirian recension)7.26
वेदाऽहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्यन्ति च भूतानि मां तु वेद न कश्चन ॥
७-२६ ॥
vedā'haṃ samatītāni vartamānāni cārjuna |
bhaviṣyanti ca bhūtāni māṃ tu veda na kaścana ||
7-26 ||
— હું જાણું છું ભૂતકાળનાં ; — અને વર્તમાન, હે અર્જુન ; — અને થનારાં ભૂતોને ; — પણ મને કોઈ જાણતું નથી હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં ભૂતોને જાણું છું; પણ મને કોઈ જાણતું નથી.